ગત 5 વર્ષોમાં આ 10 કંપનીઓના શેરે મચાવી દીધી ધૂમ, રોકાણકારોને કરાવી સૌથી વધારે કમાણી- In the last 5 years, the shares of these 10 companies created a stir, making investors earn the most. | વેપાર
Last Updated:
રિપોર્ટ અનુસાર, છેલ્લા પાંચ વર્ષનો સમયગાળો સ્ટડીના 30 વર્ષના ઇતિહાસમાં સૌથી વધુ વેલ્થ ક્રિએશન કરાવનાર રહ્યો છે. જોકે, MOSLએ એ પણ સંકેત આપ્યો છે કે આવનારા મધ્યમ ગાળામાં લાર્જકૅપ શેરોનું પ્રદર્શન વધુ સારું રહી શકે છે.