Gulf Oil Lubricantsનો શેર કેટલા રૂપિયા સુધી પહોંચશે? બ્રોકરેજે જણાવી દીધી ટાર્ગેટ પ્રાઈઝ – gulf oil lubricants india share may rise upto 40 percent icici securities buy rating | વેપાર


gulf oil lubricants india share may rise upto 40 percent icici securities buy ratinggulf oil lubricants india share may rise upto 40 percent icici securities buy rating

શેરને લઈને બ્રોકરેજે શું કહ્યું? – ICICI સિક્યોરિટીઝે પોતાની નોટમાં કહ્યું છે કે, ગલ્ફ ઓઇલે છેલ્લા 11 ત્રિમાસિકમાં કોર લુબ્રિકન્ટમાં વાર્ષિક ધોરણે 7 ટકાથી વધુનો ગ્રોથ જોયો છે. જે ઈન્ડસ્ટ્રીના ગ્રોથ રેટ કરતાં ડબલ છે. આ ગ્રોથ ઈન્ડસ્ટ્રીના ગ્રોથ રેટથી લગભગ 2-3 ગણો વધુ રહે તેવી અપેક્ષા છે. તેની પાછળના કારણો છે- બ્રાન્ડની સતત મજબૂતી અને પ્રસાર, ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર્સ સાથે મજબૂત સંબંધો, ગ્રાહકોની સાથે-સાથે મિકેનિક અને સર્વિસ સ્ટેશનો માટે જમીની સ્તરે સારા જાગૃતિ અભિયાનો, અને પ્રોડક્ટની સાબિત થયેલી ક્વોલિટી. સાથે જ EV ડાયવર્સિફિકેશન પણ ઝડપથી આગળ વધી રહ્યું છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *