12 મહિનમાં કેટલે પહોંચશે OLAના શેર? કમાણીની ઈચ્છા હોય તો ચેક કરી લેજો ટાર્ગેટ



મંગળવારે થયેલી એક બલ્ક ડીલ બાદ આ શેર પ્રી-માર્કેટમાં રોકાણકારોના ફોકસમાં હતા. આમાં કંપનીના ફાઉન્ડર Bhavish Agrawalએ લગભગ 2.6 કરોડ શેર, એટલે કે કંપનીની લગભગ 0.6 ટકા ઈક્વિટી, લગભગ 92 કરોડમાં વેચી હતી.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *