શું ઓલા કંપનીમાં થવાની છે કોઈ નવાજૂની? ભાવિશ અગ્રવાલે ફરી 4.2 કરોડ શેર વેચી નાખ્યાં



OLA Electric Stock: એક દિવસ પહેલા જ સમાચાર આવ્યા છે કે ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટીના ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે ઓપન માર્કેટ દ્વારા વધુ 4.2 કરોડ શેર વેચી નાખ્યા છે. એટલું જ નહીં 16 ડિસેમ્બરે પણ તેમણે કંપનીના 2.6 કરોડ શેર વેચ્યા હોવામા સમાચાર સામે આવ્યા હતા.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *