OMG! ભારતની કંપનીના શેરે આપ્યું 55,000%નું રિટર્ન, સતત 149 દિવસો સુધી લાગ્યું અપર સર્કિટ
આ મલ્ટીબેગર રિટર્ન પાછળ કંપનીની નાણાકીય સ્થિતિ ખૂબ જ નબળી છે. તાજેતરના પરિણામોમાં કંપનીનું રેવેન્યુ નેગેટિવમાં રહ્યું છે. કંપનીના વાર્ષિક રિપોર્ટ મુજબ, તેની પાસે માત્ર 2 ફુલ-ટાઈમ કર્મચારી છે અને સેમિકન્ડક્ટર એટલે કે AI બૂમ સાથે તેનો સીધો સંબંધ પણ ખૂબ જ નબળો છે.
Source link