1,200 વસ્તી અને 2 કરોડના વિકાસ કામ, છતડીયા ગામ બન્યું આદર્શ મોડલ
શહેર જેવી સુવિધાઓ હવે ગામડાં સુધી પહોંચતી જોવા મળી રહી છે અને તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાનું છતડીયા ગામ. લોકોપયોગી સરકારી યોજનાઓ, સક્રિય ગ્રામ પંચાયત અને પ્રશાસનના લોકાભિમુખ વહીવટથી માત્ર 1,200 વસ્તી ધરાવતું આ ગામ આજે શિક્ષણ, આરોગ્ય, સ્વચ્છતા અને માળખાકીય સુવિધાઓમાં એક આદર્શ ગ્રામ વિકાસ મોડેલ બની ગયું છે.
Source link