લાખોમાં સફળ થતો એક કેસ: 55 ડિગ્રી વળી ગયેલી ખૂંધની સફળ સર્જરી



અમદાવાદમાં સિનેમા હોલમાં કામ કરતો એક 23 વર્ષીય યુવક જેને બમ્બૂ સ્પાઈનની તકલીફ હતી. જોકે શહેરના જાણીતા સ્પાઈન સર્જન ડો. જે. પી. મોદીએ આ જટિલ સર્જરી કરી અને યુવક હવે પહેલાની જેમ ચાલી ફરી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *