શેરબજારમાં થવા જઈ રહી છે 90,000 કરોડ રૂપિયાની ડીલ, આ કંપનીના શેર ખરીદવા માટે પડાપડી
BPએ જણાવ્યું કે, આ સોદા હેઠળ 65 ટકા હિસ્સેદારી વેચીને તેને લગભગ 6 અબજ ડોલરની ચોખ્ખી કમાણી થશે, જેમં એક્સીલરેટેડ ડિવિડન્ડ પેમેન્ટ પણ સામેલ છે. કંપનીએ સ્પષ્ટ કર્યું કે, આ પૂરી રકમનો ઉપયોગ દેવું ઘટાડવા મટે કરવામાં આવશે.
Source link