80,000 કરોડ રૂપિયાની ડીલને મળી ગઈ મંજૂરી, રોકેટ બનવા માટે તૈયાર થઈ ગયા આ 4 સ્ટોક!- A deal worth Rs 80,000 crore has been approved, these 4 stocks are ready to become a rocket! | વેપાર
80,000 Crના ડિફેન્સ સોદા મંજૂર- સૂત્રોના હવાલાથી મળેલી જાણકારી પ્રમાણે, ડિફેન્સ એક્જિબિશન કાઉન્સિલથી 80,000 કરોડ રૂપિયાના ડિફેન્સ સોદાને મંજૂરી મળી ગઈ છે. T90 ટેન્કના આધુનિકીકરણના પ્રસ્તાવને મંજૂરી મળવાની સાથે જ MI-17 હેલીકોપ્ટરના મોર્ડનાઈઝેશનને પણ મંજૂર કરી લેવામાં આવ્યું છે. સૂત્રો પ્રમાણે, MRSAM, Astra Mark-II મિસાઈલ ખરીદીને પણ મંજૂરી મળી ગઈ છે. આ ઉપરાંત Loitering Munitions ખરીદીને પણ મંજૂરી આપી દેવામાં આવી છે.
