ગાંધીનગર ગિફ્ટ સિટીમાં બાળકી બોરવેલમાં પડી! ફાયર વિભાગ ઘટનાસ્થળે | ગાંધીનગર
Last Updated:
ગાંધીનગર: શહેરના ગિફ્ટ સિટી પાછળના ભાગમાં બાળકી બોરવેલમાં પડી જતાં હાલ મોટી દુર્ઘટના બની હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. બાળકી બોરવેલમાં પડી ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચ્યું હતું અને ફાયરના જવાનોની પ્રશંસનીય કામગીરીથી બાળકીને બોરવેલમાંથી સલામત બહાર કાઢવામાં આવી છે, ત્યારે હાલ બાળકીને 108માં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ હોવાની માહિતી સામે આવી છે.
આ સમાચાર તાજેતરમાં જ આવ્યા છે, તમે સૌથી પહેલા ન્યૂઝ18 ગુજરાતી પર આ સમાચાર વાંચી રહ્યા છો. અમે આ જ આર્ટિકલમાં વધુ વિગત ઉમેરી રહ્યા છીએ. વધારે વિગત માટે રિફ્રેશ કરતા રહો. gujarati.news18.com સાથે જોડાયેલા રહો અને તાજા સમાચાર મેળવો.
