શિયાળામાં અખરોટ પલાળેલા ખાવા કે સૂકા? ખાવાની સાચી રીત કઈ? જાણો એક્સપર્ટ શું કહે છે? – Should you eat walnuts soaked or dried in winter? What is the correct way to eat them? Find out what experts say. | લાઇફ સ્ટાઇલ


Last Updated:

અખરોટ ઓમેગા 3, પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર સુપરફૂડ માનવામાં આવે છે. તેને પલાળીને ખાવાથી પાચન અને પોષક તત્વોનું શોષણ સારું થાય છે. દરરોજ 2-4 અખરોટ ખાવાથી હૃદય, મગજ અને ત્વચા માટે ફાયદાકારક છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *