કોટક સિક્યોરિટીની ભૂલથી ટ્રેડરના એકાઉન્ટમાં આવ્યા 40 કરોડ રુપિયા, હાઈકોર્ટે કહ્યું ‘1.75 કરોડ તમે રાખી લો’ – kotak securities glitch trader got 40 crore margin money earn 1 crore profit through it high court order to keep it | વેપાર
કોટકની અપીલ અને આગળની સુનાવણી :- જોકે, આ કેસ હજી પૂર્ણ થયો નથી. કોટક સિક્યોરિટીઝે આ નિર્ણય સામે અપીલ દાખલ કરી છે. આ કેસની આગામી સુનાવણી 4 ફેબ્રુઆરી, 2026ના રોજ થશે. માર્કેટની નજર તેની પર છે કે ઉચ્ચ અદાલત આ નિર્ણય જાળવી રાખે છે કે કોઈ ફેરફાર કરે છે. આ કેસ માત્ર ટ્રેડર્સ માટે જ નહીં, પરંતુ બ્રોકરેજ ફર્મ્સ માટે પણ એક મહત્વનો દાખલો બની રહ્યો છે, જે ટેકનોલોજી, રિસ્ક અને કાયદાકીય જવાબદારીઓની મર્યાદાઓ પર મહત્વના સવાલ કરે છે.
