મહેમદાવાદ: સરકારી જમીન પચાવી પાડવાનું કરોડોનું કૌભાંડ: સિંચાઈ વિભાગની કોલોની તોડી પાડનાર 8 સામે ગુનો દાખલ
વાંઠવાળી ગામના સર્વે નંબર 506/4 (બ્લોક નંબર 845) અને અન્ય સર્વે નંબરો વાળી (બ્લોક નંબર 836) જમીનો વર્ષ 1979માં સરકારે મૂળ ખેડૂતોને વળતર ચૂકવીને સંપાદિત કરી હતી.
Source link