ગાંધીનગરમાં ટાઈફોઈડના ભરડા વચ્ચે 'કોંગો ફીવર'ની એન્ટ્રી! પિંડારડા ગામે પહેલો કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં દોડધામ



ગાંધીનગરના પિંડારડા ગામે 26 વર્ષીય પશુપાલક યુવાનમાં કોંગો ફીવરનો પ્રથમ કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે. તાત્કાલિક ગામના 1519 લોકોનું હેલ્થ સ્ક્રિનિંગ અને પશુઓનું ચેકિંગ શરૂ કરાયું છે. તંત્રએ સાવચેતીના પગલાં લીધા છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *