ગજબ ભેજાબાજ ગઠિયા! 22 રાજ્યોમાં લોકો સાથે 8 કરોડ 45 લાખની છેતરપિંડી કરી, બે વ્યક્તિની ધરપકડ – A very cunning man! He cheated people of Rs 8 crore 45 lakh in 22 states, two people were arrested | ગાંધીનગર
જેની તપાસ કરતા સમન્વય પોર્ટલ ગુજરાતમાં 1, કર્ણાટકમાં 2, મહારાષ્ટ્રમાં 8, ઉત્તર પ્રદેશમાં 4, તેલંગણામાં 2, કેરલમાં 1, વેસ્ટ બંગાળમાં 2, તમિલનાડુમાં 1, મધ્યપ્રદેશમાં 1 એમ કુલ 22 અરજી ફરિયાદ મળી હતી. જેમાં કુલ 8 કરોડ 45 લાખની રકમની છેતરપિંડી હાથ લાગી છે. આમ પોલીસે બંને આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
