65 રુપિયાનો શેર 1400ને પાર ગયો, એક્સપર્ટે કહ્યું વેચતાં નહીં હજુ તો ગાભા કાઢશે – expert bullish on multibagger stock pondy oxides which delivered 2100 percent return in 5 years still recommend to hold | વેપાર


Last Updated:

Multibagger stock: શેરબજારના રોકાણકારો માટે સંપત્તિ સર્જક બની ગયેલી પોન્ડી ઓક્સાઇડ્સ એન્ડ કેમિકલ્સ (Pondy Oxides) ફરી એકવાર બ્રોકરેજ રડાર પર છે. આ સ્ક્રેપ રિસાયક્લિંગ કંપનીના શેરે છેલ્લા પાંચ વર્ષમાં રોકાણકારોને પ્રભાવશાળી વળતર આપ્યું છે. 8 જાન્યુઆરી, 2021 ના ​​રોજ માત્ર ₹65 થી, ગઈકાલે શેર ₹1,451 પર બંધ થયો.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *