આને કહેવાય એકસાથે ડબલ લોટરી! 1 શેર પર મળશે ₹23નું ડિવિડન્ડ; સ્પ્લિટ થતા 1 શેરના 10 શેર બની જશે
ત્રીજા ક્વાર્ટરમાં એન્જલ વનનો ચોખ્ખો નફો 281.4 કરોડથી ઘટીને 268.6 કરોડ રહ્યો, જો કે નફામાં ઘટાડા છતાય કંપનીની આવક અને ઓપરેશનલ પરફોર્મેન્સમાં સુધારો જોવા મળ્યો છે.
Source link