પ્રેમમાં દિલ તૂટ્યું ને ચોરીનો રસ્તો! અમદાવાદમાં 100મી વાર પકડાયો ‘કિંગ ઓફ એક્ટિવા ચોર’; ફિલ્મી સ્ટોરી જેવી સાચી ઘટના- Wife goes to meet her lover on Activa gifted by husband Hitesh Jain king of Activa thieves arrested more than 100 times |


 અમદાવાદ: ઇશ્કમાં દગો અને એક્ટિવાની ચોરી..! સાંભળવામાં થોડું અજીબ લાગશે, પણ અમદાવાદના રસ્તાઓ પર એક્ટિવા ચોરીનો જે તરખાટ મચ્યો હતો, તેની પાછળ એક પત્નીની બેવફાઈ જવાબદાર નીકળી છે. તમે અનેક ચોર જોયા હશે, પણ આ એવો ચોર છે જેણે બદલો લેવા માટે આખા અમદાવાદને રીતસરનું ધમરોળ્યું છે. 3 વર્ષ, 150 એક્ટિવા અને 71 ગુના.. આ કોઈ ફિલ્મી સ્ક્રિપ્ટ નથી, પણ એક અમદાવાદ શહેરમાં અગાઉ 100 વખત પકડાયા બાદ ફરી એની એ જ ઘટનાને અંજામ આપી હાલ 101વાર પકડાયેલા આરોપીની હકીકત છે. અમદાવાદ: ઇશ્કમાં દગો અને એક્ટિવાની ચોરી..! સાંભળવામાં થોડું અજીબ લાગશે, પણ અમદાવાદના રસ્તાઓ પર એક્ટિવા ચોરીનો જે તરખાટ મચ્યો હતો, તેની પાછળ એક પત્નીની બેવફાઈ જવાબદાર નીકળી છે. તમે અનેક ચોર જોયા હશે, પણ આ એવો ચોર છે જેણે બદલો લેવા માટે આખા અમદાવાદને રીતસરનું ધમરોળ્યું છે. 3 વર્ષ, 150 એક્ટિવા અને 71 ગુના.. આ કોઈ ફિલ્મી સ્ક્રિપ્ટ નથી, પણ એક અમદાવાદ શહેરમાં અગાઉ 100 વખત પકડાયા બાદ ફરી એની એ જ ઘટનાને અંજામ આપી હાલ 101વાર પકડાયેલા આરોપીની હકીકત છે.

અમદાવાદ: ઇશ્કમાં દગો અને એક્ટિવાની ચોરી..! સાંભળવામાં થોડું અજીબ લાગશે, પણ અમદાવાદના રસ્તાઓ પર એક્ટિવા ચોરીનો જે તરખાટ મચ્યો હતો, તેની પાછળ એક પત્નીની બેવફાઈ જવાબદાર નીકળી છે. તમે અનેક ચોર જોયા હશે, પણ આ એવો ચોર છે જેણે બદલો લેવા માટે આખા અમદાવાદને રીતસરનું ધમરોળ્યું છે. 3 વર્ષ, 150 એક્ટિવા અને 71 ગુના.. આ કોઈ ફિલ્મી સ્ક્રિપ્ટ નથી, પણ એક અમદાવાદ શહેરમાં અગાઉ 100 વખત પકડાયા બાદ ફરી એની એ જ ઘટનાને અંજામ આપી હાલ 101વાર પકડાયેલા આરોપીની હકીકત છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *