રાજકોટ: પત્ની પિયર ગઈ અને પતિએ બાળકને પતાવી દીધો, 5 વર્ષના માસૂમને ગળેફાંસો તેના જ પિતાએ મારી નાખ્યો
રાજકોટના જસદણમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીંયા એક 5 વર્ષના બાળકની તેના જ પિતાએ હત્યા કરી નાખી છે. આખી ઘટના જાણીને તમે પણ ધ્રુજી જશો.
Source link