પ્રજાસત્તાક દિવસ 2026 વાવ-થરાદમાં રાજ્યકક્ષાની ઉજવણી |
Last Updated:
Gujarat Republic Day celebration: રાષ્ટ્રગૌરવની ભાવના સાથે પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં શિસ્ત, શૌર્ય અને સંસ્કૃતિનો અદભૂત સંગમ જોવા મળ્યો હતો. મહાનુભાવો સમક્ષ સુરક્ષા દળોની સુવ્યવસ્થિત સલામી પરેડ, રોમાંચક કરતબો, કૌશલ્યપૂર્ણ પ્રદર્શન અને સ્થાનિક લોકસંસ્કૃતિને ઉજાગર કરતી રંગબેરંગી રજૂઆતો દ્વારા સમગ્ર ઉજવણીને યાદગાર બનાવવામાં આવી હતી.