જૂનાગઢ: 7 મહિના પહેલા ગુમ થયેલી વૃદ્ધ મહિલાના ખાલી હાડકાં મળ્યા, 15 તોલા સોનું અને રુપિયા લઈને નીકળ્યા હતા
જૂનાગઢની એક એવી મર્ડર મિસ્ટ્રી કે પોલીસ પણ ચોંકી ઊઠી હતી. સાત માસ પહેલા કેશોદના ખમીદાણા ગામેથી ગુમ થયેલી વૃદ્ધ મહિલાનું કંકાલ મળી આવ્યું અને બાદમાં એક શંકાસ્પદ વ્યક્તિની પૂછપરછ કરતા તેણે હત્યાનું સમગ્ર રહસ્ય ખોલી નાખ્યું. તો આવો જાણીએ આ ઘટના પાછળનું શું છે રહસ્ય.
Source link