ટાટા મોટર્સ, મધરસન, સોના BLW, ભારત ફોર્જ સહિતના શેર મચાવશે ધૂમ! બ્રોકરેજે આપ્યો ટાર્ગેટ
Stock Market: શેરબજારના દૃષ્ટિકોણથી, આ નિર્ણય નિકાસ સાથે સીધી રીતે સંકળાયેલી કંપનીઓ માટે એક મુખ્ય ટ્રિગર માનવામાં આવે છે. ખાસ કરીને ઓટો, ઓટો કમ્પોનન્ટ અને ઔદ્યોગિક કંપનીઓ મંગળવારે કેન્દ્ર સ્થાને આવે તેવી શક્યતા છે.
Source link