ચોકલેટ કરતાં પણ સસ્તી ડુંગળી! એક કિલોનો ભાવ 4-5 રૂપિયા, 3 મહિનાની મહેનત માથે પડી, રડવાનો વારો આવ્યો



જગતનો તાત ફરી એક વખત મુશ્કેલીમાં મૂકાયો છે. કેમ કે, ખેડૂતો મફતના ભાવે ડુંગળી વેચવા મજબૂર બન્યા છે.15 રૂપિયા કિલો તો ડુંગળીની પડતર કિંમત છે. તેની સામે 3-4 રૂપિયા કિલોના ભાવે ડુંગળી વેચાઈ રહી છે. આ કિંમતે તો મજૂરી પણ નીકળતી નથી.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *