1-2 નહીં 42 એક્સપર્ટે આપી ખરીદવાની સલાહ, તમારા પોર્ટફોલિયોમાં છે કે નહીં આ અફલાતૂન શેર?
પડકારજનક માહોલ છતાય Q3માં SBIનું પ્રદર્શન બહુ જ મજબૂત રહ્યું. ઘરેલૂ લોન ગ્રોથ 15.6 ટકા વાર્ષિક રહી, જે મુખ્ય ખાનગી બેંકો અને PSU બેંકોથી વધારે છે. કોર્પોરેટ લોન ગ્રોથ 13.4 ટકા રહી, ડિપોઝીટ ગ્રોથ 9 ટકા નોંધવામાં આવી, જે આશા અનુરૂપ રહી.
Source link