AIનો ફુગ્ગો ગમે ત્યારે ફાટશે? ગ્લોબલ માર્કેટમાં ડર અને ચિંતા વધી, આ સપ્તાહમાં સૌથી મોટો સંકેત અહીંથી મળશે – artificial intelligence bubble will bust fear and anxiety in global share market ahead of Davos for geeks summit | વેપાર
વેબ સમિટમાં કોણ કોણ ભાગ લેશે? – ટેક ક્ષેત્રની ઘણી અગ્રણી હસ્તીઓ આ કાર્યક્રમમાં હાજરી આપશે. જેમાં, મેટા, માઈક્રોસોફ્ટ, ક્વાલકોમ, લવેબલ, એઆઈ યુનિકોર્ન ઓરા, કોહેર, ડીપએલ, લિફ્ટ સહિતની કંપનીઓ ભાગ લેશે.
