ઇટાલીમાં ક્રિકેટના બીજ એક શ્રીલંકાઈથી રોપાયા:જે દેશમાં પીચ પણ નહોતી, તેણે વર્લ્ડકપમાં નેપાળને 10 વિકેટે હરાવ્યું
મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં T20 વર્લ્ડ કપની એક મેચમાં ઇટાલીએ નેપાળને 10 વિકેટે હરાવીને ઇતિહાસ રચ્યો હતો. આ 78 વર્ષના ફ્રાન્સિસ જયરાજા માટે એક ચમત્કાર હતો, જે સ્ટેડિયમમાં બેસીને પોતાની આંખો સામે પોતાના 50 વર્ષના સંઘર્ષને જીતમાં બદલાતો જોઈ રહ્યા હતા. આ એક એવા દેશ ઇટાલીની વાર્તા છે, જ્યાં ફૂટબોલ તો ધર્મ છે, પરંતુ ક્રિકેટ માટે…