PM મોદી બ્રાઝિલિયન પ્રેસિડેન્ટ ડી સિલ્વાને મળ્યા:રાષ્ટ્રપતિ ભવનમાં ભવ્ય સ્વાગત, લુલાએ કહ્યું-અમારી એરોસ્પેસ કંપની અહીં પ્લાન્ટ ખોલશે
બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા દા સિલ્વાનું રાષ્ટ્રપતિ ભવનમાં સ્વાગત કરવામાં આવ્યું છે. આ દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને PM નરેન્દ્ર મોદી પણ હાજર રહ્યા. થોડી જ વારમાં બંને નેતાઓ બેઠક કરશે, જેમાં ઘણી વેપાર સમજૂતીઓ પર મહોર લાગી શકે છે. આ મુલાકાત બંને દેશો વચ્ચેના વ્યાપારી કરારો (ટ્રેડ ડીલ) ને મજબૂત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું…