CAના એક્ઝીક્યુટીવ પ્રોગ્રામમાં અમદાવાદની અનિશા દેશમાં પ્રથમ, જાણો ટોપર્સ ટીપ્સ
ગત ડિસેમ્બર માસમાં લેવાયેલી સીએસ એક્ઝિક્યુટિવ પ્રોગ્રામ અને પ્રોફેશનલ પ્રોગ્રામની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. જેમાં સીએસ એક્ઝિક્યુટિવ પ્રોગ્રામમાં અમદાવાદની અનિશા કેશવાની દેશમાં પ્રથમ ક્રમે આવી છે. દેશમાં તેનો ફર્સ્ટ રેન્ક આવતા તેના પરિવારમાં ખુશી છવાઈ છે.
Source link