ભરૂચમાં નકલી પોલીસે રોડ વચ્ચે ઊભો રાખી ધમકાવતા વાહનચાલકનું હૃદયરોગના હુમલાથી મોત- Driver dies of heart attack after being threatened by fake police in Bharuch | ભરૂચ

Last Updated:Feb 21, 2026 12:42 PM IST ભરૂચના રહાડપોર રોડ પર નકલી પોલીસ તરીકે ઓળખ આપનાર શખ્સોએ 43 વર્ષીય ઉર્વીશ બીપીનભાઈ મોદીને ધમકાવી, એક્ટિવા પર નંબર પ્લેટ ન હોવાનો બહાનો બનાવી દબાણ કરતા ગભરામણના કારણે તેમને હૃદયરોગનો હુમલો આવ્યો અને તેમનું મોત થયું છે. News18 ભરૂચ: નકલી પોલીસના ત્રાસથી એક નિર્દોષ વાહનચાલકનું કરુણ મોત નીપજ્યા…

Read More

કીર્તિ પટેલના ત્રાસથી મુસ્લિમ યુવકે બે વાર આપઘાતનો પ્રયાસ કર્યો! મૃગીકુંડમાં સ્નાન વિવાદમાં નવો વળાંક |

આ વીડિયોથી ઉશ્કેરાયેલી કીર્તિ પટેલે, દિવ્યા સાવલાણી, જશપાલસિંહ, હનુ ચાવડા અને વિરમ મેવાડા સહિત ચાર યુવકો સાથે મળીને મુસ્લિમ યુવકને સોશિયલ મીડિયાના માધ્યમથી દબાણ લાવવાનું શરૂ કર્યું હતું. આ ટોળકીએ યુવક પાસે વીડિયો હટાવવાના બદલામાં 20 લાખ રૂપિયાની તોતિંગ ખંડણી માંગી હોવાના અને એટલું જ નહીં, જો માંગણી પૂરી ન થાય તો તેને ખોટા બળાત્કારના…

Read More

અલંગમાં ફર્નિચર સસ્તુ મળે છે – Furniture is available cheaply in Alang |

આ સામગ્રી મજબૂત અને ટકાઉ હોવાને કારણે ફર્નિચર ગુણવત્તાયુક્ત તેમજ લાંબા સમય સુધી ચાલે એવા હોય છે. સોફા સેટ, ડાઇનિંગ ટેબલ, ખુરશીઓ, બેડ, કબાટ, ઓફિસ ટેબલ, રેક્સ, દરવાજા, બારીઓ, ડેકોરેટિવ આઇટમ્સ સહિતના અનેક પ્રકારના ઘરગથ્થુ અને વ્યાવસાયિક ઉપયોગના સામાન અહીં મળી રહે છે. Source link

Read More

મોઢવાડિયા- ઇટાલિયા વચ્ચે તીખી તકરારથી વિધાનસભામાં ગરમાવો! દૂષિત પાણી લઈ ધારાસભ્યે ગૃહ ગુંજવ્યું- Gujarat Assembly Budget session MLA brought contaminated water heated argument between Modhwadia and Italia heated up the Assembly |

Last Updated:Feb 20, 2026 7:08 PM IST આજે ગુજરાત વિધાનસભા ગૃહમાં અર્જુન મોઢવાડિયા અને ગોપાલ ઇટાલિયા વચ્ચે તીખી તકરાર થતા મામલો ગરમાયો હતો. આ ઉપરાંત લગ્ન નોંધણીમાં સુધારા, મનરેગા ગેરરીતિ, દૂષિત પાણી, માછીમારો, બેરોજગારી, જંગલ જમીન દબાણ મુદ્દે વિધાનસભામાં ચર્ચા થઈ હતી.. Source link

Read More

અમૂલના AI આસિસ્ટન્ટ ‘સરલાબેન’ કેવી રીતે ગેમ-ચેન્જર બન્યા, નંદન નીલેકણીએ પીએમ મોદી સમક્ષ સમગ્ર સફળતાની વાર્તા શેર કરી – How Amul’s AI assistant ‘Sarlaben’ became a game-changer, Nandan Nilekani shares the entire success story with PM Modi | દેશવિદેશ સમાચાર

Last Updated:Feb 20, 2026 8:03 PM IST ઈન્ડિયા એઆઈ ઈમ્પેક્ટ સમિટમાં, ઈન્ફોસિસના સહ-સ્થાપક નંદન નીલેકણીએ પીએમ મોદીના એઆઈ વિઝનની પ્રશંસા કરતો એક કિસ્સો શેર કર્યો. તેમણે સમજાવ્યું કે પીએમ મોદીએ તેમને ખેડૂતો માટે એઆઈ લાગુ કરવાનો વિચાર આપ્યો હતો. ત્યારબાદ, તેમણે માત્ર 34 દિવસમાં “સરલાબેન” એપ વિકસાવી, જે ખેડૂતોને મદદ કરશે. AI Summit 2026માં નંદન…

Read More

છેલ્લા બે વર્ષમાં પાકિસ્તાનની જેલમાં 128 ગુજરાતના માછીમારો બંધક, સરકારે જાહેર કર્યા આંકડા – 128 Gujarat fishermen held hostage in Pakistan jails in last two years, government releases figures | ગાંધીનગર

Last Updated:Feb 20, 2026 8:45 PM IST ગુજરાતના દરિયાકાંઠે માછીમારી ઉદ્યોગને કારણે માછીમારો દૂર દરિયા સુધી જાય છે, જેમાં કેટલાક પાકિસ્તાનની સરહદને પાર કરીને પકડાઈ જાય છે. વિધાનસભામાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી અને 128 માછીમારો પાકિસ્તાનની જેલમાં હોવાની કબૂલાત કરવામાં આવી. છેલ્લા બે વર્ષમાં ત્રણ માછીમારોના મૃત્યુ થયા છે, અને રાજ્ય સરકાર દ્વારા…

Read More

ડિજિટલ ગુજરાત પોર્ટલના સર્વર ડાઉન અંગે વિધાનસભામાં પ્રશ્ન ઉઠાવ્યો, સરકારએ 55 ફરિયાદો આવ્યાની કબુલાત કરી – Question raised in the assembly regarding the server down of the Digital Gujarat portal, the government admitted that 55 complaints were received | ગાંધીનગર

Last Updated:Feb 20, 2026 9:13 PM IST ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવી. કોંગ્રેસના ધારાસભ્યએ ડિજિટલ ગુજરાત પોર્ટલના સર્વર સંબંધિત સમસ્યાઓ અંગે પ્રશ્ન ઉઠાવ્યા. સરકાર દ્વારા 55 જેટલી ફરિયાદો સ્વીકારીને ટેકનિકલ સુધારા માટે કાર્યવાહી કરવામાં આવી છે. ડિજિટલ ગુજરાત પોર્ટલ સર્વરને લઈને વિધાનસભા પ્રશ્નો ઉઠ્યા ગાંધીનગર :…

Read More

મોરબી: રૂ. 10 અને 20 ના બંડલની લાલચ આપી રૂ. 2.50 લાખની ઠગાઈ કરી – Morbi a man was cheated of Rs 2.50 lakh by promising bundles of Rs 10 and 20. | મોરબી

Last Updated:Feb 20, 2026 10:16 PM IST ટ્રેનમાં ફરતો આ ઠગ છ મહિના દરમિયાન અનેક લોકોને નોટના બંડલ આપવાની લાલચ આપી ઠગતો રહ્યો અને તેણે મોરબીની પોલીસ દ્વારા પકડાઈ અને કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 10 અને 20 ના બંડલની લાલચ આપી લાખોની ઠગાઈ કરી મોરબી : ટ્રેનમાં ફરતો ઠગ શહેરોથી શહેરો સુધી પોલીસથી…

Read More

સુરત: 800 કરોડના સાયબર ક્રાઇમ રેકેટમાં વોન્ટેડ આરોપી ઝડપાયો, Bangkok-Vietnamના કનેક્શન ખુલ્યા – Surat: Wanted accused arrested in Rs 800 crore cyber crime racket, Bangkok-Vietnam connection revealed | સુરત

Last Updated:Feb 20, 2026 7:38 PM IST સુરતના કતારગામમાં 800 કરોડથી વધુના સાયબર ક્રાઇમ રેકેટમાં મુખ્ય આરોપીની ધરપકડ થઈ છે. 149 બેંક ખાતાઓમાં કરોડોની હેરફેર અને વિદેશી ફંડ ટ્રાન્સફર પદ્ધતિઓનો ખુલાસો થયો છે. પોલીસે વધુ પૂછપરછ માટે 5 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. સાયબર સુરક્ષા અંગે નાગરિકોને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે. 800 કરોડના સાયબર…

Read More

શિયાળાના અંતમાં માવઠું! કેરી સહિતના પાકમાં ભારે નુકસાની, ખેડૂતોએ રોવાનો વારો

છોટાઉદેપુર સહિત ગુજરાતના અનેક વિસ્તારમાં હાલ વાતાવરણમાં અચાનક પલટો જોવા મળી રહ્યો છે અને વાદળછાયા વાતાવરણ સાથે માવઠું પડ્યું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. જેના કારણે કેસર, લંગડો કેરી, મકાઈ, તુવર સહિતના પાકમાં ભારે નુકસાન થયું છે. Source link

Read More