શિયાળાના અંતમાં માવઠું! કેરી સહિતના પાકમાં ભારે નુકસાની, ખેડૂતોએ રોવાનો વારો
છોટાઉદેપુર સહિત ગુજરાતના અનેક વિસ્તારમાં હાલ વાતાવરણમાં અચાનક પલટો જોવા મળી રહ્યો છે અને વાદળછાયા વાતાવરણ સાથે માવઠું પડ્યું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. જેના કારણે કેસર, લંગડો કેરી, મકાઈ, તુવર સહિતના પાકમાં ભારે નુકસાન થયું છે. Source link