11 વર્ષ પછી દેખાયા સૂર્યમાં ડાઘા, ગુજરાતના હવામાનમાં થશે મોટી હલચલ, ચોમાસા અંગે અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Monsoon: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ન્યુઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યુ છે કે, સૂર્યમાં ડાધા જોવા મળ્યા છે. જે 2000 અને 2006ના વર્ષમાં પણ જોવા મળ્યા હતા. સૂર્યમાં ડાઘાની અસર ગજબની થાય છે. Source link