કમાણીનો મોકો? V-Mart, JSW Cement સહિત આ 5 શેર ખરીદવાની બ્રોકરેજની સલાહ, જોઈ લો ટાર્ગેટ પ્રાઈઝ – stocks to buy from tcs to reliance lenskart jsw cement and v mart brokerage |
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (Reliance Industries) – ગ્લોબલ બ્રોકરેજ ફર્મ મોર્ગન સ્ટેન્લીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પર વિશ્વાસ વ્યક્ત કરતાં તેને પોતાની ‘ટોપ પિક’ યાદીમાં સામેલ કર્યો છે. બ્રોકરેજે સ્ટોક પર ‘ઓવરવેઇટ’ રેટિંગ જાળવી રાખી છે અને 1,803 રૂપિયાની ટાર્ગેટ પ્રાઇસ નક્કી કરી છે. આ ટાર્ગેટ પ્રાઇઝ ગુરુવારના બંધ ભાવથી લગભગ 28%ના સંભવિત વધારાની સંભાવના દર્શાવે છે. મોર્ગન સ્ટેન્લી…