D-Martના શેર ખરીદનારા રોકાણકારો માટે અપડેટ, લેટેસ્ટ રિપોર્ટમાં બ્રોકરેજે આપ્યું એલર્ટ- Update for investors buying D-Mart shares, brokerage issues alert in latest report | વેપાર


brokerage report on D mart sharebrokerage report on D mart share

બેન્કો પર મિશ્ર અભિગમ: HDFC Bank પર બુલિશ, AU SFB પર સાવધાની-Bernsteinએ HDFC Bank પર Outperform રેટિંગ જાળવી રાખી છે, ₹1,150નો ટાર્ગેટ આપ્યો છે. તેમનું કહેવું છે કે, Q2માં લોન ગ્રોથ મજબૂત રહી પરંતુ ડિપોઝિટ ગ્રોથ નબળી દેખાઈ, જેના કારણે માર્જિનને ફાયદો થઈ શકે છે. Nomuraએ પણ Buy કોલ આપ્યો છે, ₹1,095નો ટાર્ગેટ નક્કી કર્યો છે. રિપોર્ટ મુજબ, બેન્કની ગ્રોસ લોન 4.4% QoQ વધી છે, જ્યારે ડિપોઝિટ 1.4% વધી છે. CASA 33.9% પર સ્થિર રહી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *