Gujarat Rain Forecast – જામનગર, રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, વડોદરા, ભરૂચ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત અને તાપીમાં વીજળીના કડાકાભડાકા સાથે હળવા વરસાદની આગાહી |
હવામાન વિભાગે આપેલા ડિસ્ટ્રિક્ટ વાઈઝ નાઉકાસ્ટ વોર્નિંગ પ્રમાણે આજે 23મી ફેબ્રુઆરીના રોજ બપોરે એક વાગ્યા સુધીમાં 12 જિલ્લામાં હળવા વરસાદની આગાહી આપવામાં આવી છે. આજે બપોરે એક વાગ્યા સુધીમાં જામનગર, રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, વડોદરા, ભરૂચ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત અને તાપીમાં વીજળીના કડાકાભડાકા સાથે હળવા વરસાદની આગાહી આપવામાં આવી છે. (હવામાન વિભાગની બપોરે એક વાગ્યા સુધીની આગાહી)
