Gujarat Weather: ગુજરાતમાંથી ઠંડી ગાયબ થઈ જશે? હવામાન વિભાગની પાંચ દિવસની આગાહી
ઉત્તર ભારતથી પર્વતીય વિસ્તારો સુધી હવામાન પ્રભાવિત થશે. બરફવર્ષા, વરસાદ અને ગાઢ ધુમ્મસ સામાન્ય જનજીવનને અસર કરી શકે છે. તો ગુજરાતમાં આગામી સાત દિવસ ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની આગાહી જોઈએ.
Source link