India WC Final 2025 Team Performance Analysis; Shafali Verma | Mandhana Harmanpreet Jemimah | Amanjot Kaur | કોઈએ મજૂરી, તો કોઈએ શાકભાજી વેંચીને દીકરીઓને વર્લ્ડ ચેમ્પિયન બનાવી: જાણો ઈન્ડિયાને વર્લ્ડ કપ જિતાડનાર ભારતની 16 ખેલાડીઓનું ફેમિલી બેકગ્રાઉન્ડ


  • Gujarati News
  • Sports
  • Cricket
  • India WC Final 2025 Team Performance Analysis; Shafali Verma | Mandhana Harmanpreet Jemimah | Amanjot Kaur

મુંબઈ48 મિનિટ પેહલા

  • કૉપી લિંક

ભારતીય મહિલા ટીમે મહિલા વન-ડે વર્લ્ડ કપ જીત્યો છે. આ તેમની 52 વર્ષ જૂની ટુર્નામેન્ટ જીતવાની પહેલી વાર છે. રવિવારે મુંબઈમાં રમાયેલી ફાઈનલમાં ભારતે સાઉથ આફ્રિકાને 52 રનથી હરાવ્યું.

જેમ ભારત વિવિધતાથી ભરેલો દેશ છે, તેમ વર્લ્ડ ચેમ્પિયન બનેલી ભારતીય મહિલા ક્રિકેટરો પણ અલગ-અલગ બેકગ્રાઉન્ડમાંથી આવે છે. કેટલાક માતાપિતાએ પોતાની દીકરીઓને ક્રિકેટર બનાવવા માટે દૈનિક મજૂરી કામ કર્યું હતું, જ્યારે કેટલાક પાસે સરકારી નોકરી હતી. કેટલાક પિતા ઘરેણાંની દુકાનો ચલાવતા હતા, જ્યારે કેટલાક પરિવારના સભ્યો શાકભાજી વેચતા હતા.

આપણે વર્લ્ડ ચેમ્પિયનના ટુર્નામેન્ટ પરફોર્મન્સ અને ફેમિલી બેકગ્રાઉન્ડના 16 ફોટોઝથી જાણીશું.

******************

વર્લ્ડ કપ વિનિંગ સંબંધિત આ સમાચાર પણ વાંચો…

ઈન્ડિયન ‘ક્વીન્સ’ના માથે સજ્યો વર્લ્ડ કપનો તાજ, સા. આફ્રિકાને 52 રને હરાવ્યું, દીપ્તિએ 58 રન બનાવ્યા પછી 5 વિકેટ પણ ઝડપી

ભારતની છોકરીઓએ આખરે 47 વર્ષના લાંબી રાહ પછી ઇતિહાસ રચી દીધો. ઈન્ડિયા વુમન્સે રવિવારે નવી મુંબઈમાં સાઉથ આફ્રિકાને 52 રનથી વન-ડે વર્લ્ડ કપની ફાઇનલમાં હરાવી. આ સાથે જ ટીમ ઈન્ડિયા વુમન્સ ક્રિકેટમાં પણ વર્લ્ડ ચેમ્પિયન બની ગઈ. સંપૂર્ણ સમાચાર વાંચો…

કોણ છે ઈન્ડિયાને વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર અમોલ મજુમદાર?, હંમેશા તકની રાહ જોઈ પણ ઈન્ટરનેશનલ ક્યારેય રમી શક્યા નહીં, મળો રિયલ લાઇફ ‘કબીર ખાન’ને

તમને યાદ જ હશે સચિન તેંડુલકર અને વિનોદ કાંબલીની એ 664 રનની પાર્ટનરશિપ…આ બન્ને ક્રિકેટરે તે સમયે રેકોર્ડબ્રેક ઇનિંગ્સ રમી અને વિશ્વભરમાં પોતાનું નામ બનાવ્યું. એ વખતે સતત બે દિવસ સુધી વધુ એક બાળક ખાલી પેડ્સ પહેરીને બેઠો-બેઠો આ બધુ જોતો હતો…13 વર્ષની ઉંમર હતી એ બાળકની. એ પોતાની બેટિંગ માટે રાહ જ જોતો બેઠો રહ્યો. પણ તેની બેટિંગ આવી નહીં. સંપૂર્ણ સમાચાર વાંચો…

ટ્રોફી લેતી વખતે હરમનપ્રીત જય શાહને પગે લાગી!, ભાંગડા કરતી-કરતી સ્ટેજ પર ગઈ, વ્હીલચેરમાંથી ઉઠીને પ્રતિકાએ ડાન્સ કર્યો, અમનજોતના કેચે મેચ પલટી; મોમેન્ટ્સ

રવિવારે વુમન્સ વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતે સાઉથ આફ્રિકાને 52 રનથી હરાવ્યું. ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌર ટ્રોફી લેવા પહોંચતા જ ભાંગડામાં કરવા લાગી. ઈજાગ્રસ્ત પ્રતિકા રાવલ વ્હીલચેરમાં જીતની ઉજવણી કરવા પહોંચી. તેણે તેના સાથી ખેલાડીઓ સાથે ડાન્સ કર્યો. સંપૂર્ણ સમાચાર વાંચો…



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *