Kevadia Statue of Unity: 31મી ઉજવણીમાં પ્રવાસીઓનો ભારે ઘસારો 2025 | નર્મદા


 નોંધનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 31 ઓક્ટોબર 2018ના રોજ આ પ્રવાસન ધામ ખુલ્લું મૂક્યું હતું. ત્યારથી અત્યાર સુધીમાં અંદાજે 2.75 કરોડ પ્રવાસીઓ અહીંની મુલાકાત લઈ ચૂક્યા છે. એક આંકડા મુજબ દર વર્ષે સરેરાશ 50 લાખથી વધુ પ્રવાસીઓ અહીં આવે છે, જે સાબિત કરે છે કે હવે કોઈ પણ તહેવાર હોય, લોકોની પહેલી પસંદ કેવડિયા જ છે, ત્યારે હાલ થર્ટી ફર્સ્ટમાં પણ અહીં પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટ્યા છે. નોંધનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 31 ઓક્ટોબર 2018ના રોજ આ પ્રવાસન ધામ ખુલ્લું મૂક્યું હતું. ત્યારથી અત્યાર સુધીમાં અંદાજે 2.75 કરોડ પ્રવાસીઓ અહીંની મુલાકાત લઈ ચૂક્યા છે. એક આંકડા મુજબ દર વર્ષે સરેરાશ 50 લાખથી વધુ પ્રવાસીઓ અહીં આવે છે, જે સાબિત કરે છે કે હવે કોઈ પણ તહેવાર હોય, લોકોની પહેલી પસંદ કેવડિયા જ છે, ત્યારે હાલ થર્ટી ફર્સ્ટમાં પણ અહીં પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટ્યા છે.

નોંધનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 31 ઓક્ટોબર 2018ના રોજ આ પ્રવાસન ધામ ખુલ્લું મૂક્યું હતું. ત્યારથી અત્યાર સુધીમાં અંદાજે 2.75 કરોડ પ્રવાસીઓ અહીંની મુલાકાત લઈ ચૂક્યા છે. એક આંકડા મુજબ દર વર્ષે સરેરાશ 50 લાખથી વધુ પ્રવાસીઓ અહીં આવે છે, જે સાબિત કરે છે કે હવે કોઈ પણ તહેવાર હોય, લોકોની પહેલી પસંદ કેવડિયા જ છે, ત્યારે હાલ થર્ટી ફર્સ્ટમાં પણ અહીં પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટ્યા છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *