Mithun Manhas becomes new BCCI president | મિથુન મન્હાસ બન્યા BCCIના નવા અધ્યક્ષ: J&K માટે અંડર-19 ક્રિકેટ, દિલ્હી માટે રણજી ટ્રોફી રમ્યા; આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ન રમનારા પહેલા પ્રેસિડેન્ટ
સ્પોર્ટ્સ ડેસ્ક2 દિવસ પેહલા કૉપી લિંક મિથુન મન્હાસ (સફેદ સૂટમાં)નો આ ફોટો રવિવારનો છે, જ્યારે તે એન્યુઅલ જનરલ મીટિંગ (AGM)માં હાજરી આપવા માટે મુંબઈમાં BCCI ઓફિસ પહોંચ્યા હતા. ભૂતપૂર્વ ડોમેસ્ટિક ક્રિકેટર મિથુન મન્હાસને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રવિવારે મુંબઈમાં BCCI કાર્યાલયમાં યોજાયેલી એન્યુઅલ જનરલ મીટિંગ (AGM) બાદ…