Team India Asia Cup Win: Squad Arrives Ahmedabad Start West Indies Test Series | એશિયા કપ જીત્યા પછી ટીમ ઈન્ડિયા સીધી અમદાવાદ આવશે: આવતીકાલે દુબઈથી વહેલી સવારે એરપોર્ટ પર ઉતરશે; હોટલ ટીમના વેલકમ કરવા માટે કંઈક સરપ્રાઇઝ આપી શકે
સ્પોર્ટ્સ ડેસ્ક31 મિનિટ પેહલા કૉપી લિંક ટીમ ઈન્ડિયાએ 28 સપ્ટેમ્બરે એશિયા કપની ફાઈનલમાં કટ્ટર હરીફ એવા પાકિસ્તાનને 5 વિકેટે ધૂળ ચટાડી છે. દુબઈમાં રમાયેલી ટુર્નામેન્ટમાં ભારત અજેય રહ્યું. હવે ટીમ ઈન્ડિયાની નજર ફરી ટેસ્ટ સિરીઝ પર કબજો જમાવવાની રહેશે. 2 ઓક્ટોબરથી અમદાવાદમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ઘરઆંગણાની ટેસ્ટ સિરીઝનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે ભારતના…