SEBIએ ગોલ્ડ-સિલ્વર ETFના વેલ્યુએશન નિયમોમાં કર્યા મોટા ફેરફાર, 1 એપ્રિલથી લાગૂ થશે, જાણો આખી વિગત – SEBI has made major changes in the valuation rules of gold-silver ETF it will be implemented from April 1 know the full details |
Last Updated:
Gold Silver ETF : SEBI એ સોના અને ચાંદીના ETF માટેના મૂલ્યાંકન નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે, જે 1 એપ્રિલ, 2026 થી અમલમાં આવશે. NAV હવે વિદેશી બેન્ચમાર્કને બદલે સ્થાનિક એક્સચેન્જ સ્પોટ ભાવ દ્વારા નક્કી કરવામાં આવશે. જાણો કે આ રોકાણકારો પર કેવી અસર કરશે.