SOUની એકતા પરેડમાં સરદાર પટેલ સાથે ભાવનગરના મહારાજાની કૃતિ બની આકર્ષણનું કેન્દ્ર! જુઓ દરેક ટેબ્લોના શાનદાર PHOTOS- all tableau became center of attraction in SOUs Ekta Parade See the magnificent PHOTOS | નર્મદા


Last Updated:

Ekta Pared Best Photos: આજે એકતાનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની શાનદાર ઉજવણી કરાઈ છે, જ્યાં સ્વતંત્રતા દિન અને ગણતંત્ર દિન પર દિલ્હીમાં યોજાતી ખાસ પરેડ પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે યોજાઈ હતી, જેમાં 8થી વધુ રાજ્યો અને અર્ધ લશ્કરી દળોને પ્રદર્શિત કરતા 10થી વધુ ટેબ્લો જોવા મળ્યા હતા, ત્યારે અહીં જુઓ આ તમામ ટેબ્લોની આકર્ષક તસવીરો…



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *