Stock Market Crash: શું આજે પણ મંગળવારની જેમ શેરબજાર ભૂંડી રીતે તૂટી પડશે? જાણો એક્સપર્ટ્સે શું કહ્યું? – share market crash will sensex nifty fall today or recover what experts says |
બેંક Nifty અને સેક્ટર્સની સ્થિતિ :- બેંક Nifty પણ નબળાઈ સાથે બંધ થઈ અને તાજેતરની મજબૂતી પછી 20-ડે EMAની નીચે ફસકી ગયો, જેના કારણે શોર્ટ-ટર્મ મોમેન્ટમ નબળું થયું છે. એક્સપર્ટ્સ અનુસાર, બેંક Nifty માટે 59,000–58,900નો ઝોન તાત્કાલિક સપોર્ટ છે, જ્યારે 59,900–60,000નો સ્તર રેઝિસ્ટન્સ તરીકે કામ કરશે.
