કેનેડિયન PM આજે 4 દિવસની મુલાકાતે ભારત પહોંચશે:રોકાણ-ટ્રેડ ડીલ પર ફોકસ; કેનેડિયન અધિકારીએ કહ્યું – કેનેડામાં ગુનાઓ સાથે ભારતને કોઈ લેવાદેવા નહીં

કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની આજે 4 દિવસના પ્રવાસે ભારત પહોંચી રહ્યા છે. આ પ્રવાસનો હેતુ ભારત અને કેનેડા વચ્ચે વેપાર, ઊર્જા, ટેકનોલોજી અને સંરક્ષણ જેવા ક્ષેત્રોમાં નવી ભાગીદારીને મજબૂત કરવા પર ફોકસ કરવાનો છે. વડાપ્રધાન તરીકે માર્ક કાર્નીનો આ પહેલો ભારત પ્રવાસ છે. કેનેડામાં રોકાણને પ્રોત્સાહન આપવા માટે કાર્ની મુંબઈમાં બિઝનેસ લીડર્સ સાથે મુલાકાત કરશે….

Read More

અમેરિકી અધિકારીએ કહ્યું- EU સાથે ડીલથી ભારતને વધુ ફાયદો:યુરોપના બજાર સુધી પહોંચ મળશે, ટેલિગ્રાફે લખ્યું- PM મોદી ટ્રેડ ડીલના અસલી વિજેતા

ભારત અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચે થયેલા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) પર અમેરિકી ટ્રેડ અધિકારી જેમિસન ગ્રીરે કહ્યું છે કે, આ કરારનો સૌથી મોટો ફાયદો ભારતને મળવાનો છે. તેમના મતે, આ ડીલ ઘણા અર્થમાં ભારતના પક્ષમાં ઝુકેલી છે. ગ્રીરે ફોક્સ બિઝનેસને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું કે કરાર લાગુ થયા પછી ભારતને યુરોપિયન બજારમાં વધુ પહોંચ મળશે…

Read More

Officer in US shoots woman in car, kills her | અમેરિકામાં અધિકારીએ કારમાં સવાર મહિલાને ગોળી મારી, મોત: ટ્રમ્પે કહ્યું- આ ભયાનક, પરંતુ અધિકારીનો બચાવ કર્યો; વિસ્તારમાં પ્રદર્શનો શરૂ

વોશિંગ્ટન ડીસી2 કલાક પેહલા કૉપી લિંક ફૂટેજમાં એક ICE એજન્ટ કાર ડ્રાઇવર મહિલા પર ગોળીબાર કરતો દેખાય છે. અમેરિકાના મિનિયાપોલિસ શહેરમાં બુધવારે ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE)ના એક એજન્ટે કારમાં સવાર મહિલાને ગોળી મારી દીધી, જેનાથી તેનું મોત થયું. મહિલાની ઓળખ રેની ગુડ (37) તરીકે થઈ છે. તે ત્રણ બાળકોની માતા હતી. અમેરિકન ગૃહ સુરક્ષા…

Read More