અફઘાનિસ્તાનનો પાકિસ્તાન પર હુમલો, 55 સૈનિકોનાં મોતનો દાવો:19 ચોકી પર કબજો; PAKએ પણ કાબુલ-કંધારમાં એરસ્ટ્રાઈક કરી, 72 તાલિબાની સૈનિકો માર્યા

અફઘાનિસ્તાને ગુરુવારે મોડી રાત્રે પાકિસ્તાન પર હુમલો કર્યો. કુનાર પ્રાંતમાં તાલિબાન લડવૈયાઓના હુમલામાં પાકિસ્તાની સેનાના 55 જવાનો માર્યા ગયા છે. આ માહિતી ટોલો ન્યૂઝે તાલિબાનના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદને ટાંકીને આપી છે. અફઘાન સરકારનો દાવો છે કે 23 પાકિસ્તાની સૈનિકોના મૃતદેહ તેમની પાસે છે. પાકિસ્તાની સેનાના એક હેડક્વાર્ટર અને 19 ચોકીઓ પર પણ કબજો કરી લેવામાં…

Read More

Pakistan Defense Minister Khawaja Asif Threatens War with Afghanistan If Talks Fail | પાકિસ્તાની રક્ષામંત્રીએ અફઘાનિસ્તાનને યુદ્ધની ધમકી આપી: કહ્યું- જો યુદ્ધવિરામ વાટાઘાટો નિષ્ફળ જાય તો ખુલ્લા યુદ્ધ સિવાય કોઈ વિકલ્પ નથી

ઇસ્લામાબાદ1 કલાક પેહલા કૉપી લિંક પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા મોહમ્મદ આસિફે શનિવારે ચેતવણી આપી હતી કે જો અફઘાનિસ્તાન સાથે ચાલી રહેલી યુદ્ધવિરામ વાટાઘાટોમાં કોઈ કરાર નહીં થાય તો ખુલ્લું યુદ્ધ ફાટી શકે છે. રોઇટર્સના અહેવાલ મુજબ આસિફે કહ્યું, “જો વાટાઘાટો નિષ્ફળ જાય, તો પાકિસ્તાન પાસે અફઘાનિસ્તાન સાથે ખુલ્લા યુદ્ધમાં જવા સિવાય કોઈ વિકલ્પ રહેશે નહીં.”…

Read More