જાપાન ચૂંટણી- PM તાકાઇચીનો પ્રચંડ વિજય:અત્યાર સુધીમાં 465માંથી 310થી વધુ બેઠકો જીતી, પીએમ મોદીએ અભિનંદન પાઠવ્યા

જાપાનમાં રવિવારે યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં વડાપ્રધાન સાને તકાઈચીની લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (LDP) એ ભવ્ય વિજય મેળવ્યો છે. NHK વર્લ્ડના અહેવાલ મુજબ અત્યાર સુધીમાં LDP એ 465 માંથી 310થી વધુ બેઠકો પર જીત મેળવી છે, જે બહુમતી માટે જરૂરી 233 બેઠકો કરતાં ઘણી વધારે છે. તકાઈચીની જીત પર ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને અભિનંદન પાઠવ્યા છે….

Read More

શી જિનપિંગે ભારતને ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવી:ચીને કહ્યું- આપણે સારા મિત્રો અને ભાગીદાર બનીએ, ટ્રમ્પે પણ મોદીને અભિનંદન આપતા લખી ખાસ વાત

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ભારતીય ગણતંત્ર દિવસના અવસરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને અભિનંદન પાઠવ્યા છે. ભારતમાં ચીનના રાજદૂત શુ ફેઇહોંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ માહિતી આપી હતી. રાજદૂત શુ ફેઇહોંગે જણાવ્યું કે રાષ્ટ્રપતિ શી જિનપિંગે પોતાના મેસેજમાં કહ્યું છે કે ભારત અને ચીન માટે આ યોગ્ય નિર્ણય હશે કે બંને દેશો સારા પાડોશી, મિત્ર…

Read More

King Charles III and Queen Camilla visit Neasden Temple | કિંગ ચાર્લ્સ થર્ડ-ક્વીન કેમિલા ‘નીસડન મંદિર’ની મુલાકાતે: લંડન સ્થિત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરના સ્વયંસેવકો અને ભક્તો અભિનંદન પાઠવ્યા

1 કલાક પેહલા કૉપી લિંક પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ દ્વારા નિર્મિત, ‘નીસડન મંદિર’ તરીકે લોકપ્રિય અને વિશ્વવિખ્યાત એવા લંડન બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિરની દર્શનયાત્રાએ 1995 થી લઈને આજ છેલ્લાં ત્રીસ વર્ષમાં દેશ-વિદેશના કરોડો લોકો પધારી ચૂક્યા છે, જેમાં સામાન્ય નાગરિકોથી લઈને અનેક પ્રતિષ્ઠિત લોકોનો પણ સમાવેશ થતો રહ્યો છે. આ મંદિરની દિવ્ય આભા પ્રત્યેક દર્શનાર્થીના હૈયે…

Read More