લિક્વિડ ગેસ લઈ જતી ટ્રક પલટી, VIDEO:ચિલીની રાજધાનીમાં વિસ્ફોટથી ભારે તબાહી, રસ્તા પર આગની જ્વાળાઓ; 4નાં મોત, 17 ઘાયલ
ચિલીની રાજધાની સેન્ટિયાગોમાં લિક્વિડ ગેસ લઈ જતી એક ટ્રક પલટી મારી જતાં તેમાં વિસ્ફોટ થયો. જેમાં ઓછામાં ઓછા ચાર લોકોના મોત થયા છે. સ્થાનિક પોલીસ અનુસાર ટ્રકના ડ્રાઇવરે કાબૂ ગુમાવ્યો હતો. જેના કારણે આ અકસ્માત થયો. આ દુર્ઘટનામાં ચાર લોકોના મોત સિવાય અન્ય 17 લોકો ઘાયલ પણ થયા છે. મૃતકમાં ટ્રક ડ્રાઇવરનો પણ સમાવેશ થાય…