અમેરિકામાં 5 વર્ષના બાળકને કસ્ટડીમાં લેવાયો:મિનેસોટામાં સ્કૂલેથી પાછા ફરતી વખતે ચાલુ ગાડીમાંથી ઉતાર્યો, પિતાની પણ ધરપકડ; ડિટેન્શન સેન્ટર મોકલાયો

મિનેસોટાના કોલંબિયા હાઇટ્સમાં મંગળવારે ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) એજન્ટ્સે એક 5 વર્ષના બાળક લિયામ કોનેજો રામોસને તેના પિતા સાથે કસ્ટડીમાં લીધા. બંનેને ટેક્સાસના ઇમિગ્રેશન ડિટેન્શન સેન્ટર મોકલવામાં આવ્યા છે. લિયામના સ્કૂલ સુપરિન્ટેન્ડેન્ટ જેન્ના સ્ટેનવિકે જણાવ્યું, “એજન્ટ્સે ચાલતી ગાડીમાંથી બાળકને ઉતાર્યો. પછી તેમણે તેને ઘરનો દરવાજો ખખડાવવા કહ્યું, જેથી ખબર પડે કે અંદર કોઈ છે…

Read More

અમેરિકાની 'ગ્રીનલેન્ડ' ખરીદવાની જીદ સામે યુરોપ લાલઘૂમ:હજારો લોકો રસ્તા પર ઉતર્યા, કહ્યું- ગ્રીનલેન્ડ વેચવા માટે નથી, સોદો કર્યો તો ભોગવવું પડશે

ગ્રીનલેન્ડમાં ટ્રમ્પના વિરોધમાં શનિવારે હજારો લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા. લોકોએ અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પના ગ્રીનલેન્ડ પર કબજાને લઈને આપેલા નિવેદનો પર નારાજગી વ્યક્ત કરી. પ્રદર્શનકારીઓએ ‘ગ્રીનલેન્ડ વેચાણ માટે નથી’ ના નારા લગાવ્યા. બરફીલા રસ્તાઓ વચ્ચે પ્રદર્શનકારીઓ ગ્રીનલેન્ડની રાજધાની નુઉકના ડાઉનટાઉનથી અમેરિકી વાણિજ્ય દૂતાવાસ સુધી પહોંચ્યા. આ દરમિયાન તેમણે રાષ્ટ્રીય ધ્વજ લહેરાવ્યા અને વિરોધી પોસ્ટરો પકડી…

Read More

People in Iran took to the streets against inflation | ઈરાનમાં લોકો મોંઘવારી સામે રસ્તા પર ઉતર્યા: રિયાલના ઐતિહાસિક ઘટાડાથી જનતામાં રોષ, લોકોએ ‘ડેથ ટુ ડિટેક્ટર’ના નારા લાગ્યા, 21 પ્રાંતોમાં બળવો ભભુક્યો

6 કલાક પેહલા કૉપી લિંક ઈરાનમાં શાસન સામે વિરોધ પ્રદર્શનો સતત વધી રહ્યા છે. ઈરાની શાસન વિરુદ્ધ નાગરિક બળવાનો ચોથો દિવસ અને 2025 થી લઈને નવા વર્ષ 2026માં પણ પ્રવેશી ગયો છે. વિરોધીઓ હવે ઈરાનમાં સત્તા બદલવાની માંગ કરી રહ્યા છે. બુધવારે, ઈરાનમાં સતત ચોથા દિવસે રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શનો થયા. વિરોધીઓએ અનેક શહેરોમાં રેલીઓ યોજી…

Read More