અમેરિકી ઉપરાષ્ટ્રપતિ બોલ્યા- ઈરાન આતંકવાદનો સૌથી મોટો ગઢ:ક્રૂર શાસનને પરમાણુ હથિયારો રાખવાની મંજૂરી આપી શકાય નહીં

મધ્ય પૂર્વમાં અમેરિકી યુદ્ધ જહાજો અને સૈનિકોની તૈનાતી વચ્ચે ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે ઈરાનને કડક સંદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે અમેરિકાની કૂટનીતિને નબળાઈ ન સમજવી જોઈએ અને જરૂર પડી તો સૈન્ય વિકલ્પનો પણ ઉપયોગ થશે. વેન્સે કહ્યું કે સૈન્ય કાર્યવાહીની ધમકીઓને ગંભીરતાથી લેવી જોઈએ. ફોક્સ ન્યૂઝ સાથેની વાતચીતમાં વેન્સે કહ્યું- આપણે એવી સ્થિતિમાં પહોંચવું પડશે…

Read More

અમેરિકાના 50 ફાઇટર જેટ મિડલ ઇસ્ટ રવાના:અમેરિકી ઉપરાષ્ટ્રપતિ બોલ્યા- ઈરાન અમારી શરતો માનવા તૈયાર નથી; ટ્રમ્પ પાસે બીજા રસ્તા પણ ઉપલબ્ધ છે

અમેરિકાએ મિડલ ઈસ્ટમાં છેલ્લા 24 કલાકમાં 50થી વધુ ફાઈટર જેટ ક્ષેત્રમાં મોકલ્યા છે. સ્વતંત્ર ફ્લાઇટ-ટ્રેકિંગ ડેટા અને મિલિટરી એવિએશન મોનિટર્સે ઘણા F-22, F-35 અને F-16 ફાઈટર જેટને મિડલ ઈસ્ટ તરફ જતા રેકોર્ડ કર્યા છે. આ માહિતી અમેરિકા અને ઈરાન વચ્ચે મંગળવારે જિનીવામાં થયેલી બીજા રાઉન્ડની વાતચીત દરમિયાન સામે આવી છે. બંને દેશો વચ્ચે પરમાણુ કરાર…

Read More

Who will take over America after Trump? | ટ્રમ્પ પછી કોણ સંભાળશે અમેરિકા: પહેલા ઉપરાષ્ટ્રપતિ વેન્સ આગળ હતા, વેનેઝુએલા પર હુમલા પછી વિદેશ મંત્રી રુબિયોનો દરજ્જો વધ્યો

વોશિંગ્ટન ડીસી11 મિનિટ પેહલા કૉપી લિંક અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોના આગામી અમેરિકી રાષ્ટ્રપતિ બનવાની શક્યતાઓ અચાનક ઘણી વધી ગઈ છે. બ્રિટિશ અખબાર ધ ઇન્ડિપેન્ડન્ટના અહેવાલ મુજબ, તેનું કારણ વેનેઝુએલા પર કરવામાં આવેલી અમેરિકી કાર્યવાહી છે. અમેરિકી સેનાએ 3 જાન્યુઆરીની રાત્રે વેનેઝુએલા પર હુમલો કર્યો અને રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમની પત્નીનું અપહરણ કરીને અમેરિકા…

Read More

Attack on US Vice President JD Vance’s home | અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સના ઘર પર હુમલો: બારીઓ તૂટી, પોલીસે એક શંકાસ્પદને પકડ્યો, હુમલાનો હેતુ સ્પષ્ટ નથી

વોશિંગ્ટન ડીસી42 મિનિટ પેહલા કૉપી લિંક અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સના ઓહિયો રાજ્યના સિનસિનાટી સ્થિત ઘર પર હુમલો થયો છે. CNNએ સૂત્રોના હવાલાથી જણાવ્યું છે કે તેમના ઘરની બારીઓ તૂટી ગઈ છે. પોલીસે એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરી છે. રવિવારે રાત્રે 12:15 વાગ્યે વેન્સના ઘર પાસે કોઈને ભાગતા જોવામાં આવ્યા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, જ્યારે આ…

Read More

Former US Vice President Dick Cheney dies | અમેરિકાના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ડિક ચેનીનું અવસાન: સૌથી શક્તિશાળી ઉપરાષ્ટ્રપતિ ગણાતા, ચેનીની સૂચના પર જ ઇરાક પર હુમલો થયો હતો

વોશિંગ્ટન ડીસી6 કલાક પેહલા કૉપી લિંક અમેરિકાના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ ડિક ચેનીનું 84 વર્ષની વયે અવસાન થયું છે. તેમના પરિવારે મંગળવારે એક નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે તેમનું નિધન ન્યુમોનિયા અને હૃદય રોગથી થયું હતું. ચેનીએ 2001 થી 2009 સુધી રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યુ. બુશના શાસનકાળમાં પદ સંભાળ્યું. તેમને અમેરિકાના સૌથી શક્તિશાળી ઉપરાષ્ટ્રપતિ માનવામાં આવતા હતા….

Read More

S Vice President JD Vance Hopes Wife Usha Vance Converts to Christianity; Attends Church Regularly | મારી પત્ની હિન્દુ છે, આશા છે તે ખ્રિસ્તી ધર્મ અપનાવશે: અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની ઇચ્છા, સેકન્ડ લેડીએ કહ્યું- રામાયણ-મહાભારત જ બાળકોનો વારસો

37 મિનિટ પેહલા કૉપી લિંક અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સે આશા વ્યક્ત કરી હતી કે તેમની હિન્દુ પત્ની ઉષા વાન્સ એક દિવસ કેથોલિક ચર્ચથી પ્રભાવિત થઈને ખ્રિસ્તી ધર્મ અપનાવશે. મિસિસિપીમાં એક કાર્યક્રમમાં એક ભારતીય મહિલાએ તેમને પૂછ્યું કે શું ઉષા ક્યારેય ઈસુ ખ્રિસ્ત પાસે આવશે. વાન્સે જવાબ આપ્યો કે તે હવે મોટાભાગના રવિવારે તેની સાથે ચર્ચમાં…

Read More