અમેરિકાના ન્યુક્લિયર એરક્રાફ્ટ કેરિયરના શૌચાલય જામ:45 મિનિટ લાઈનમાં ઊભા રહેવું પડે છે, સમારકામ મુદ્દે ટેકનિશિયન અને સૈનિકો વચ્ચે ઝપાઝપી
ઈરાન તરફ આગળ વધી રહેલું અમેરિકી ન્યુક્લિયર એરક્રાફ્ટ કેરિયર USS જેરાલ્ડ ફોર્ડ એક અલગ જ સંકટનો સામનો કરી રહ્યું છે. જહાજના મોટાભાગના શૌચાલય જામ થઈ ગયા છે. આના કારણે 4,500થી વધુ નૌસૈનિકોને રોજ 45 મિનિટ સુધી લાઈનમાં ઊભા રહેવું પડે છે. સાંકડી પાઈપલાઈન અને વેક્યુમ-આધારિત સિસ્ટમની ડિઝાઇનમાં ખામીને કારણે શૌચાલય વારંવાર જામ થઈ રહ્યા છે….