Hamas agrees to ceasefire, will relinquish control of Gaza | હમાસ યુદ્ધવિરામ માટે સંમત, ગાઝા પર કબજો છોડશે: ટ્રમ્પે છ કલાક પહેલા અલ્ટીમેટમ આપ્યું હતું, ઇઝરાયલને તુરંત બોમ્બમારો બંધ કરવા કહ્યું
વોશિંગ્ટન ડીસી20 મિનિટ પેહલા કૉપી લિંક અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પની ધમકીના છ કલાક પછી, હમાસે ગાઝામાં યુદ્ધવિરામ માટે સંમતિ આપી છે. હમાસે શુક્રવારે રાત્રે જાહેરાત કરી હતી કે તે ટ્રમ્પની યોજનામાં દર્શાવેલ તમામ કેદીઓને (જીવંત કે મૃત) મુક્ત કરવા અને ગાઝા પરનો કબજો છોડવા તૈયાર છે. હમાસે એમ પણ કહ્યું કે આ અઠવાડિયે રજૂ કરાયેલા રાષ્ટ્રપતિ…